Zydus Lifesciences Ltd Recruitment fair માટે આઈ.ટી.આઈ ઊંઝામાં ભરતી મેળા નું આયોજન કરેલ છે. જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બી.એ.પાસ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે.
Zydus Lifesciences Ltd Recruitment fair
પોસ્ટ: વિવિધ જગ્યાઓ
લાયકાત: જગ્યા પ્રમાણે લાયકાત
સરનામું: Ahmedabad
📅 તારીખ: 22/04/2025 (મંગળવાર)
📍 સ્થળ: સરકારી આઈ.ટી.આઈ. ઊંઝા, વિસનગર લિંક રોડ, GIDC ઐઠોર, તા. ઊંઝા, જી. મહેસાણા
🕘 સમય: સવારે 9:00 વાગે
🏢 કંપનીનું નામ: Zydus Lifesciences Ltd, Ahmedabad
🎓 લાયકાત:
▪️ ITI PASS (બધી ટ્રેડ)
▪️ Diploma PASS (બધી બ્રાન્ચ)
▪️ B.Sc / B.Com / B.A (PASS)
🛠️ ડિપાર્ટમેન્ટ:
▪️ Production
▪️ Warehouse
▪️ Packing
💰 પગારધોરણ: ₹18,300/- થી ₹19,100/- પ્રતિ મહિનો
🎁 અતિરિક્ત લાભો:
🍽️ એક ટાઈમ જમવાનું
☕ બે ટાઈમ ચા
🚌 અમદાવાદ માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન
🏥 મેડિકલ કવર
🎉 વાર્ષિક બોનસ
📌 Registration Link (ફરજીયાત):
👉 https://forms.gle/RZmMz4ogwNchsbEX7”
📍 Interview Location Google Map Link:
👉 https://g.co/kgs/fLnxb7″>https://g.co/kgs/fLnxb7
📄 મહત્વપૂર્ણ સૂચના:
ઉમેદવારોએ બાયોડેટા અને તમામ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવું ફરજીયાત છે.
📢 તકની રાહ ન જુઓ! આ અજોડ તકનો લાભ લો અને તમારા ભવિષ્યની શરૂઆત કરો! 💼

3. Important Link : Jobcrypko
Join Our WhatsApp group | Click Here |
Join Our Facebook Group | Click Here |