VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકાએ એપ્રેન્ટિસ પદ માટે ભરતી જાહેર કરી છે. વિવિધ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 06 મે 2025થી થી 20 મે 2025 ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી માટે ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ. પ્રમાણપત્ર હોવું જોઈએ.
1. Job vacancy in VMC Recruitment 2025
| VMC Recruitment 2025 Vacancy list ◼ ઓફિસ ઓપરેશન્સ એક્ઝિ ◼ COPA ◼ વાયરમેન ◼ ફિટર ◼ રેફ્રીજરેશન & એરકંડિશનર મિ. ◼ ડ્રાફ્ટસમેન સિવિલ ◼ સર્વેયર ◼ હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર ◼ મીકેનિક મોટર વ્હીકલ ◼ મીકેનિક ડિઝલ ◼ ડેસ્કટોપ પબ્લિશીંગ ઓપરેટર ◼ મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ ◼ સર્ટિ કોર્ષ વેબ ડિઝાઇનિંગ ◼ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ◼ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ◼ ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન) |
2. How to Apply in VMC Recruitment 2025
- સૌપ્રથમ https://apprenticeshipindia.gov.in પર જાઓ અને રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ ઓનલાઈન અરજી કરો.
- અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો (જેમ કે આઈ.ટી.આઈ. સર્ટિફિકેટ, ઓળખપત્ર વગેરે).
- અરજી ફોર્મ એક વાર ફરીથી તપાસો અને “Submit” બટન ક્લિક કરો.
- સબમિટ પછી તમારું ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લો — ભવિષ્ય માટે સાચવી રાખો.
Document Required during interview :
- આઈ.ટી.આઈ. પ્રમાણપત્ર અને માર્કશીટ
- ધોરણ-10નું માર્કશીટ (ઓફિસ આસિસ્ટન્ટ માટે)
- આઈડી પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે)
- અરજી ફોર્મનું પ્રિન્ટ

VMC Recruitment 2025
3. Important Link for Job Alert : Jobcrypko
| Link for Application | Click here |
| Free Job | Click here |
| Job alert in WhatsApp group | Click here |