www.Jobcrypko.com

Torrent Children Health Centre Job 2025

ટોરેન્ટ બાળ આરોગ્ય કેન્દ્ર માટે ફાર્મસી સ્ટાફની ભરતી.
સ્થળ:- છત્રાલ તા. કલોલ જી. ગાંધીનગર

Torrent Children Health Centre Job 2025

1.Vacancy Details : Torrent Children Health Centre Job 2025

◾અભ્યાસ- B. Pharm/ M. Pharm
◾યોગ્યતા: માત્ર પુરુષ ઉમેદવાર માટે
◾અનુભવ- અનુભવી તથા ફ્રેશર બંને માન્ય


◾કાર્યો- યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી માં બાળકોને દવા વિતરણ કરવી. કેન્દ્રમાં દવાનું મેનેજમેન્ટ કરવું. બાળકોના તપાસણી કેમ્પ તથા સારવારમાં મદદરૂપ થવું. માત્ર દિવસ દરમ્યાનની ડ્યુટી રેહશે. કોઇ નાઇટ કે ઇમર્જન્સી ડ્યુટી રહેશે નહીં.

◾નોકરીનો પ્રકાર- કાયમી- કર્મચારીઓને મળતા તમામ લાભો સહિત


◾પગાર- અનુભવીને છેલ્લા પગાર પર વધારાસહિત કંપનીના ધારાધોરણ પ્રમાણે તથા ફ્રેશરને ઈન્ટરવ્યુના આધારે

◾ભરતી પ્રક્રિયા- અમારા યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી દ્વારા ઇન્ટરવ્યુથી પસંદગી પામેલા ઉમેદવારોનો બીજો ઇન્ટરવ્યુ યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ, કામરેજ, સુરત ખાતેથી કરવામાં આવશે.

2. How to Apply : Torrent Children Health Centre Job 2025

◾અરજી- ઉમેદવારે તેમનુ નવીનતમ Resume નીચે જણાવેલ ઈ-મેઈલ પર મોકલી આપવાનુ રહેશે.
ત્યારબાદ અમારા દ્વારા આપનો સંપર્ક કરવામાં આવશે.
ઈ-મેઈલ– dilipparmar@unmfoundation.com

3. Important Link

◾નવી જોબ ની માહિતી મેળવવા વેબસાઈટ ની મુલાકાત માટે નીચેની લિંક ક્લિક કરો.


https://jobcrypko.com/category/latest-job/

◾અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/EE1VQ8o2ViO0iTVdgJ2hnq

Leave a Comment