www.Jobcrypko.com

Torrent Children Health Centre Job 2025

ટોરેન્ટ બાળ આરોગ્ય કેન્દ્ર માટે ફાર્મસી સ્ટાફની ભરતી.
સ્થળ:- છત્રાલ તા. કલોલ જી. ગાંધીનગર

Torrent Children Health Centre Job 2025

1.Vacancy Details : Torrent Children Health Centre Job 2025

અભ્યાસ- B. Pharm/ M. Pharm
યોગ્યતા: માત્ર પુરુષ ઉમેદવાર માટે
અનુભવ- અનુભવી તથા ફ્રેશર બંને માન્ય


કાર્યો- યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી માં બાળકોને દવા વિતરણ કરવી. કેન્દ્રમાં દવાનું મેનેજમેન્ટ કરવું. બાળકોના તપાસણી કેમ્પ તથા સારવારમાં મદદરૂપ થવું. માત્ર દિવસ દરમ્યાનની ડ્યુટી રેહશે. કોઇ નાઇટ કે ઇમર્જન્સી ડ્યુટી રહેશે નહીં.

નોકરીનો પ્રકાર- કાયમી- કર્મચારીઓને મળતા તમામ લાભો સહિત


પગાર- અનુભવીને છેલ્લા પગાર પર વધારાસહિત કંપનીના ધારાધોરણ પ્રમાણે તથા ફ્રેશરને ઈન્ટરવ્યુના આધારે

ભરતી પ્રક્રિયા- અમારા યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી દ્વારા ઇન્ટરવ્યુથી પસંદગી પામેલા ઉમેદવારોનો બીજો ઇન્ટરવ્યુ યુ.એન.એમ. ચિલ્ડ્રન હોસ્પિટલ, કામરેજ, સુરત ખાતેથી કરવામાં આવશે.

2. How to Apply : Torrent Children Health Centre Job 2025

અરજી- ઉમેદવારે તેમનુ નવીનતમ Resume નીચે જણાવેલ ઈ-મેઈલ પર મોકલી આપવાનુ રહેશે.
ત્યારબાદ અમારા દ્વારા આપનો સંપર્ક કરવામાં આવશે.
ઈ-મેઈલdilipparmar@unmfoundation.com

3. Important Link

◾નવી જોબ ની માહિતી મેળવવા વેબસાઈટ ની મુલાકાત માટે નીચેની લિંક ક્લિક કરો.


https://jobcrypko.com/category/latest-job/

◾અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/EE1VQ8o2ViO0iTVdgJ2hnq

Leave a Comment