Zydus Lifesciences Ltd Recruitment fair : આઈ.ટી.આઈ ઊંઝામાં ભરતી મેળો.
Zydus Lifesciences Ltd Recruitment fair માટે આઈ.ટી.આઈ ઊંઝામાં ભરતી મેળા નું આયોજન કરેલ છે. જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બી.એ.પાસ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે. Zydus Lifesciences Ltd Recruitment fair પોસ્ટ: વિવિધ જગ્યાઓલાયકાત: જગ્યા પ્રમાણે લાયકાત સરનામું: Ahmedabad 📅 તારીખ: 22/04/2025 (મંગળવાર)📍 સ્થળ: સરકારી આઈ.ટી.આઈ. ઊંઝા, વિસનગર લિંક રોડ, GIDC ઐઠોર, તા. ઊંઝા, જી. મહેસાણા🕘 સમય: સવારે 9:00 વાગે 🏢 કંપનીનું નામ: Zydus Lifesciences Ltd, …