Torrent Children Health Centre Job 2025
ટોરેન્ટ બાળ આરોગ્ય કેન્દ્ર માટે ફાર્મસી સ્ટાફની ભરતી.સ્થળ:- છત્રાલ તા. કલોલ જી. ગાંધીનગર 1.Vacancy Details : Torrent Children Health Centre Job 2025 ◾અભ્યાસ- B. Pharm/ M. Pharm◾યોગ્યતા: માત્ર પુરુષ ઉમેદવાર માટે◾અનુભવ- અનુભવી તથા ફ્રેશર બંને માન્ય ◾કાર્યો- યુ.એન.એમ. ચિલ્ડ્રન પી.એચ.સી માં બાળકોને દવા વિતરણ કરવી. કેન્દ્રમાં દવાનું મેનેજમેન્ટ કરવું. બાળકોના તપાસણી કેમ્પ તથા સારવારમાં મદદરૂપ …