રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ લીમીટેડ, ઈન્દ્રાડ પ્લાન્ટ માટે નીચે મુજબના ઉમેદવારોની જરુરિયાત છે. જેના માટેના ઓપન ઇન્ટરવ્યુ તા.15/05/2025 (ગુરુવાર)ના રોજ રાખવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.

1. Vacancy List : Ratnamani Metals & Tubes Walk-In 2025
1. કોલ્ડ પીલગર ઓપરેટર : 10
લાર્જ અને મોલ સાઈઝ કોલ્ડ પીલગર મશીન ઓપરેટિંગ ના જાણકાર
2. મશીન ઓપરેટર : 20
સરક્યુલર-સો / બેન્ક-સૌ / ડ્રિલીંગ / હોનીંગ / ગ્રાઈન્ડીંગ / ડિબેરિંગ કટીંગ / સ્ટ્રેટનિંગ મશીન / ડ્રો-બેન્ચ મશીન ઓપરેશના અનુભવી
3. ફીટર – મેન્ટેનન્સ : 6
મિકેનિકલ મેન્ટેનન્સ તથા મશીન મેન્ટેનન્સમાં ૫ કે તેથી વધુ વર્ષના અનુભવી
4. કવોલિટી ચેકર : 10
પાઈપ અને ટયૂબ્સના વિઝયુઅલ ઇન્સપેકશન તથા કવોલિટી ટેસ્ટીંગના અનુભવી (Hydro Testing, UT, PMI Machine)
5. ઓપરેટર – પિકલીંગ : 4
કોટિંગ, પીકલીંગ, ડી-ગ્રેસીંગ ના જાણકાર
6. ટુલ-રૂમ ઓપરેટર : 10
સરફેસ ગ્રાઈન્ડીંગ, સિલેન્ડ્રીકલ ગ્રાઈન્ડીંગ, V.M.C.C.N.C. HMC મશીન ઓપરેટિંગના અનુભવી
7. ITI એપ્રેન્ટિસ : 20
ITI Pass Out (ફીટર, ટર્નર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન & વાયરમેન) & 20 ITI Welders For Project Sankalp
8. Graduate Apperentice: 10
Fresher (2024-2025 Pass Out) B.Tech/B.E.Diploma in Mechanical Engineering (Production & Quality)
9. Tool-Room Engineer/ Incharge: 1
Experience of programming in Hyper mill CAM Software on various machines (CNC/VMC/HMC-5 AXIS)
10. એન્જીનીયર – પીકલીંગ : 2
કોટિંગ, પીકલીંગ, ડી-ગ્રેસીંગ ના જાણકાર / B.SC. Pass Out (Fresher)
11. પેકીંગ સુપરવાઈઝર : 2
પાઈપ અને ટયૂબ્સ પેકીંગમાં ૧ કે તેથી વધુ વર્ષના અનુભવી (Minimum Graduate)
2. Walk-In interview details : Ratnamani Metals & Tubes Walk-In 2025
Walk-in Interview : 15-05-2025,
Interview Time : 9:00 am to 11:30 am
Interview Address :
Ratnamani Metals & Tubes Limited,
Survey No.423, Ahmedabad- Mehsana Highway, Opposite Torrent Pharma, Md.Indrad, Ta.Kadi, Dist.Mehsana
Email: recruitment.iss@ratnamani.com
Μ. 9099019686

Ratnamani Metals & Tubes Walk-In 2025
3. Mandatory Documents required for Walk interview :
◾Updated CV,
◾Passport size Photo,
◾last three month salary slip,
◾latest academic documents.
4. Important Link for Job Alert : Jobcrypko
Free Job | Click here |
Job alert in WhatsApp group | Click here |