ITI Gozariya Campus Interview 2025 : શેઠશ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ. ગોઝારિયા તથા શ્રી બી.કે. એન્ડ જી.કે.પટેલ સેલ્ફ ફાઈનાન્સ આઈ.ટી.આઈ. ગોઝારિયા ખાતે હાલ તાલીમ મેળવી રહેલ અને ફાઈનલ પરીક્ષા જુલાઈ-૨૦૨૫માં બેસનાર તેમજ અગાઉના વર્ષો માં પાસ આઉટ અને અનુભવ ધરાવતા તાલીમાર્થીઓ માટે નીચેની વિગત પ્રમાણે કેમ્પસ ઈન્ટરવ્યુ રાખેલ છે.
1. Latest Job vacancy in ITI Gozariya Campus Interview 2025

2. ITI Gozariya Campus Interview 2025
તારીખ :- ૦૬-૦૬-૨૦૨૫ શુક્રવાર,
સમય :- સવારે ૯:૩૦ કલાકે
ઇન્ટરવ્યૂ સ્થળ : શેઠશ્રી આર.વી.રાવલ ઔધોગિક તાલીમ સંસ્થા, મુ પો. ગોઝારીયા, તા. જી : મહેસાણા
ઉપરોકત ઈન્ટરવ્યુમાં માટે ઉમેદવારોએ આઈ.ટી.આઈ. ગોઝારિયા ખાતે પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો અને તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે સમયસર હાજર રહેવું.
નોંધ:- કંપની પગાર તથા અન્ય સુવિધાઓ વિશે કેમ્પસ ઈન્ટરવ્યુના દિવસે સ્થળ પર જ કંપની દ્વારા માહિતી આપવામાં આવશે.
અન્ય માહિતી માટે સંપર્ક :- શ્રી એ. એ. મિસ્ત્રી પ્લેસમેન્ટ કોઓર્ડિનેટરશ્રી આઈ.ટી.આઈ. ગોઝારિયા. મો. ૯૬૩૮૦૬૩૩૧૦
3. Important Link for Job Alert : Jobcrypko
Latest job alert WhatsApp group | Click Here |
Join Our Facebook Group | Click Here |