SMS SCAM : 99% લોકો SMS ની પાછળ લખેલા ‘S’, ‘P’, ‘G’ કે ‘T’ નો અર્થ નથી જાણતા! જો તમને ખબર હશે, તો તમે સ્કેમથી બચી જશો.
SMS SCAM : આપણા સ્માર્ટફોન પર દરરોજ હજારો સામાન્ય સંદેશાઓ આવે છે. તેમાંના ઘણા કંપનીના હોય છે અને કેટલાક ઑફર્સ અથવા વેચાણ વિશે હોય છે. આમાંના ઘણા સંદેશાઓમાં …