Zydus Lifesciences Ltd Recruitment fair : આઈ.ટી.આઈ ઊંઝામાં ભરતી મેળો.
Zydus Lifesciences Ltd Recruitment fair માટે આઈ.ટી.આઈ ઊંઝામાં ભરતી મેળા નું આયોજન કરેલ છે. જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બી.એ.પાસ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે. Zydus …