બેંક કેમ તમને વારંવાર ઓફર કરે છે ક્રેડિટ કાર્ડ (credit card)? જાણો શું છે તેનું કારણ? અહીં વાંચો સંપુર્ણ મહિતી.
ભારતમાં લોકો ઝડપથી પોતાના નામે ક્રેડિટ કાર્ડ ( Credit card) લઈ રહ્યા છે. લોકો ક્રેડિટ કાર્ડ પર ઉધાર લઈને પણ ઘણો ખર્ચ કરી રહ્યા છે. હવે સવાલ એ આવે છે કે બેંક શા માટે પોતાની જાતે જ ક્રેડિટ કાર્ડ જારી કરે છે? ખરેખર, ક્રેડિટ કાર્ડ બેંક માટે આવકનો મોટો સ્ત્રોત છે. આનાથી ગ્રાહકોની સંખ્યા તો …