Health Tips – જો શરીરમાં આ ચાર ચિહ્નો દેખાય તો સમજો કે તમને મોઢાનું કેન્સર થયું છે, આ રીતે ખબર પડશે.
Health Tips : મોઢાના કેન્સરના લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. કોઈ એક વિશિષ્ટ લક્ષણના આધારે તમને મોઢાનું કેન્સર છે એવું કહી શકાય નહીં. જો કોઈ વ્યક્તિને મોંની અંદર લાંબા સમય સુધી ઘા હોય જે રૂઝાઈ રહ્યો ન હોય, ગઠ્ઠો અથવા જાડું થવું, સફેદ કે લાલ ફોલ્લીઓ અથવા ચાવવા/ગળવામાં તકલીફ હોય તો આ …