www.Jobcrypko.com

Ratnamani Metals & Tubes Walk-In 2025

રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ લીમીટેડ, ઈન્દ્રાડ પ્લાન્ટ માટે નીચે મુજબના ઉમેદવારોની જરુરિયાત છે. જેના માટેના ઓપન ઇન્ટરવ્યુ તા.૦૬-૦૩-૨૦૨૫ (ગુરુવાર)ના રોજ રાખવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.

1. Ratnamani Metals & Tubes Walk-In 2025 Vacancy List :

1. કોલ્ડ પીલગર ઓપરેટર : 15

લાર્જ અને મોલ સાઈઝ કોલ્ડ પીલગર મશીન ઓપરેટિંગ ના જાણકાર

2. ફીટર – મેન્ટેનન્સ : 6

મિકેનિકલ મેન્ટેનન્સ તથા મશીન મેન્ટેનન્સમાં ૫ કે તેથી વધુ વર્ષના અનુભવી

3. ઓપરેટર – પિકલીંગ : 4

કોટિંગ, પીકલીંગ, ડી-ગ્રેસીંગ ના જાણકાર

4. એન્જીનીયર – પીકલીંગ : 2

ડોટિંગ, પીડલીંગ, ડીઓસીંગ નાફુલ / B.SC. પાસ આઉટ (ફ્રેશર)

5. ટૂલ-રૂમ ઈજનેર/ ઈન્ચાર્જઃ 1

હાયપર મિલમાં પ્રોગ્રામિંગનો અનુભવ

વિવિધ મશીનો પર CAM સોફ્ટવેર (CNC/VMC/HMC-2-5 AXIS)

6. સ્નાતક ઇજનેર તાલીમાર્થી: 3

ફ્રેશર B.Tech/B.E. મિકેનિકલ એન્જિનિયરિંગમાં (ઉત્પાદન)

7. કવોલિટી ચેકર : 5

પાઈપ અને ટ્યુબ્સના વિસુળ ઈન્સપેકશન તથા કવોલિટી ટેસ્ટીંગના અનુભવી (Hydro Testing, UT, PMI Machine)

8. એપ્રેન્ટિસ : 20,

ITI Pass Out (ફીટર, ટર્નર, મશીનિસ્ટ)

9. સ્ટ્રેટનિંગ મશીન ઓપરેટર : 3

પાઈપ સ્ટ્રેટનિંગ મશીનના જાણકાર

9. હોટ મીલ ઓપરેટર : 3

હોટ મીલ મશીન ઓપરેટીંગના અનુભવી

10. કોલ્ડ ડ્રો-બેન્ચ ઓપરેટર : 5

લાર્જ સાઈઝ ડ્રો-બેન્ચ મશીન ઓપરેટિંગના જાણકાર

11. ફર્નેસ ઓપરેટર : 4

બ્રાઈટ એનલીંગ અને કન્વેન્શનલ ફર્નેસના અનુભવી

12. ટર્નર: 5

મિલિંગ અને લેથ મશીનોના અનુભવી

13. ટુલ-રૂમ ઓપરેટર : 10

સરફેસ ગ્રાઈન્ડીંગ, સિલેન્ડ્રીકલ ગ્રાઈન્ડીંગ, V.M.C., C.N.C.,HMC मशीन ओपरेटिंगना अनुभवी

14. સિક્યુરીટી ગાર્ડ : 5

સિક્યુરીટી ગાર્ડ તરીકેનો 3 કે તેથી વધુ વર્ષના અનુભવી

Ratnamani Metals & Tubes Walk-In 2025

2. Ratnamani Metals & Tubes Walk-In 2025 interview details :

Walk-in Interview : 06-03-2025,

Interview Time : 9:00 am to 11:30 am

Interview Address :

Ratnamani Metals & Tubes Limited,

Survey No.423, Ahmedabad- Mehsana Highway, Opposite Torrent Pharma, Md.Indrad, Ta.Kadi, Dist.Mehsana

Email: recruitment.iss@ratnamani.com

Μ.90990 19687

3. Mandatory Documents required for Walk interview :

◾Updated CV,

◾Passport size Photo,

◾last three month salary slip,

◾latest academic documents.

4. Important Link :

Latest Job 2025Click here
Join Our WhatsApp groupClick here

Leave a Comment