www.Jobcrypko.com

NK Proteins Walk in Interview 2025

NK Proteins Walk in Interview 2025 માં ગુજરાતની અગ્રગણ્ય ખાધતેલ બ્રાન્ડ “તિરુપતિ” ને તેના થોળ પ્લાન્ટ માટે એક થી ત્રણ વર્ષ નો અનુભવ સાથે નો નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે.

1. Vacancy detail in NK Proteins Walk in Interview 2025

1. ETP/STP/MEE/RO ઓપરેટર – ૩ જગ્યાઓ

2. ETP/STP/RO સુપરવાઈઝર – ૨ જગ્યાઓ

3. પાઉચ મશીન ઓપરેટર (સમર્પણ) – ૩ જગ્યાઓ

4. જાર મોલ્ડિંગ મશીન ઓપરેટર (CMP) – ૩ જગ્યાઓ

5. રોટરી ફિલિંગ મશીન ઓપરેટર (જાર) – ૩ જગ્યાઓ

6. ઓટો લેબલ મશીન ઓપરેટર – ૩ જગ્યાઓ

7. ડિસ્પેચ ક્લાર્ક / કમ્પ્યુટર ઓપરેટર – ૩ જગ્યાઓ

8. HR (ઑફિસર) – ૨ જગ્યાઓ

    ફ્રેશર્સ (ITI / ટેક્નિકલ બેકગ્રાઉન્ડ) પણ અરજી કરી શકે છે.

    2. Interview Schedule in NK Proteins Walk in Interview 2025

    લાયકાત તથા રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે નીચે જણાવેલ સરનામે તા. : 30/04/2025 થી 07/05/2025 સુધી (રવિવાર સિવાય) સવારે 10 થી 5 વાગ્યા દરમ્યાન હાજર રહેવું.

    Address : એન. કે. પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ ,કડી – થોળ રોડ, થોળ, તાઃ કડી, જી: મહેસાણા. ૩૮૨૭૨૧.

    ઈમેલ: hr@nkproteins.com

    મોબાઈલ/વોટ્સએપ કરો: 6351106325

    NK Proteins Walk in Interview 2025

    NK Proteins Walk in Interview 2025

    3. Important Link : Jobcrypko

    Join Our WhatsApp groupClick Here
    Join Our Facebook GroupClick Here

    Leave a Comment