www.Jobcrypko.com

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી 100+ જગ્યાઓ માટે ભરતી, પગાર ₹44,900 થી શરુ

GPSC Recruitment 2025 :

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 100 કરતા પણ વધુ જગ્યાઓ માટે જાહેર કરેલા આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. આ ભરતીમાં પગારધોરણ ₹44,900 છે.

GPSC Recruitment 2025 | જીપીએસસી ભરતી ૨૦૨૫

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામબાગાયત અધિકારી, સંશોધન અધિકારી, સ્ટેનોગ્રાફર, અને અન્ય
કુલ જગ્યા111
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ07 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણજગ્યા મુજબ

GPSC Recruitment 2025 જગ્યાઓ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામકુલ જગ્યાઓ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-215
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-209
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-209
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-22
106બાગાયત અધિકારી, વર્ગ-275
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)01

GPSC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને અનુભવ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામલાયકાતઅનુભવ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતકજરૂર નથી.
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતક નર્સિંગ1/3 વર્ષ
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-22 વર્ષ ફિઝિયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટજરૂર નથી.
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2પોસ્ટ ગ્રેજ્યુએટ3 વર્ષ
106બાગાયત અધિકારી, વર્ગ-2ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટજરૂર નથી.
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)બેચલર ડિગ્રીજરૂર નથી.

ફોર્મ કઈ રીતે ભરવું?

સૌપ્રથમ, GPSC Ojas વેબસાઈટ પર જાઓ.“GPSC Vacancy 2025” માટે અરજી ફોર્મ પર ક્લિક કરો.જો તમે નવો યુઝર છો, તો રજીસ્ટર કરી તમારી લોગિન વિગતો ભરો.હવે, લાયકાત, વ્યક્તિગત માહિતી, અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે ભરવી.આપેલા ઓપ્સનમાં તમારું ફોટો (પાસપોર્ટ સાઇઝ) અને સહીનો નમુનો (JPEG ફોર્મેટ) અપલોડ કરો.દરેક માહિતી યોગ્ય રીતે તપાસ્યા પછી અરજી ફી ભરો.અંતે, અરજી સબમિટ કરો અને તમારી અરજીનું પ્રિન્ટ કાઢો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here

Leave a Comment