બ્લાઇન્ડ સ્પોટ: શું તમે બ્લાઇન્ડ સ્પોટ વિશે જાણો છો ?
બ્લાઇન્ડ સ્પોટ એ ટુ વ્હીલરથી માંડીને દરેક વાહન ચાલકોને અસર કરતું પરિબળ છે. છેલ્લા ઘણાં વર્ષોથી જોઈએ છીએ કે અચાનક લેન ચેન્જ કરી અને અકસ્માત સર્જાયો. નાના વાહનો મોટા વાહનોની અડફેટે ચડી જાય છે. ટુ વ્હીલર ચાલકો તો સતત લેન ચેન્જ કરતા રહે છે અને એમની આ રીતે ડ્રાઇવિંગ કરવાની પદ્ધતિમાં નાના હોય કે મોટા …