GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી 100+ જગ્યાઓ માટે ભરતી, પગાર ₹44,900 થી શરુ
GPSC Recruitment 2025 :
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 100 કરતા પણ વધુ જગ્યાઓ માટે જાહેર કરેલા આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. આ ભરતીમાં પગારધોરણ ₹44,900 છે.
GPSC Recruitment 2025 | જીપીએસસી ભરતી ૨૦૨૫
સંસ્થા
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામ
બાગાયત અધિકારી, સંશોધન અધિકારી, સ્ટેનોગ્રાફર, અને અન્ય