www.Jobcrypko.com

GPSC Recruitment 2025

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 200+ ભરતી ની જાહેરાત.

GPSC Recruitment 2025

1. GPSC Recruitment 2025 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ23 માર્ચ 2025

2. GPSC Recruitment 2025 : અગત્યની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ની જાહેરાત 07 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 માર્ચ 2025 નિશ્ચિત કરવામાં આવી છે.

3. GPSC Recruitment 2025 : અરજી ફી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

4. GPSC Recruitment 2025 : પદોના નામ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1,ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2,ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

5. GPSC Recruitment 2025 : વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

6. GPSC Recruitment 2025 : પગારધોરણ

ઉમેદવાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર જણાવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

7. GPSC Recruitment 2025 : પસંદગી પ્રક્રિયા:

ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

8. GPSC Recruitment 2025 : શૈક્ષણિક લાયકાત:

ગુજરાત જાહેર સેવા આયોગ ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • કોઈપણ ગ્રેજ્યુએટ (કોઈપણ સ્ટ્રીમમાં).

9. GPSC Recruitment 2025 : જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 244 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

10. GPSC Recruitment 2025 : અરજી પ્રક્રિયા:

  • ગુજરાત જાહેર સેવા આયોગ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ગુજરાત જાહેર સેવા આયોગ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

11. અરજી કરવા માટે જરૂરી લિંક :

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
નવી જાહેરાત ની જાણકારી માટેઅહીં ક્લિક કરો

1 thought on “GPSC Recruitment 2025”

Leave a Comment