સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ
Table of Contents |
---|
1. અગત્યની માહિતી |
2. નોકરી માટે લાગુ પડતા આઈ.ટી.આઈ ટ્રેડ |
3. શૈક્ષણિક લાયકાત |
4. પસંદગી પક્રિયા |
5. અગત્યની તારીખો |
6. અરજી ફી |
7. વેતન અને અન્ય સુવિધાઓ |
8. વય મર્યાદા |
9. અગત્ય લિંક |
1. Suzuki motor Gujarat Private limited ભરતી ની અગત્યની માહિતી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપીપળા દ્વારા સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ માટે વિવિધ પદોની ભરતીની માહિતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં ઘણા આઈ.ટી.આઈ ટ્રેડ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભરતી 2018 થી 2024 સુધી માં એનસીવીટી અને જીસીવીટી માં આઈ.ટી.આઈ પાસ કરવા કરનાર ઉમેદવાર માટે ઉપલબ્ધ છે. આ ભરતી મેળો અને કેમ્પસ ઇન્ટરવ્યૂ આઈ.ટી.આઈ રાજપીપળા ખાતે તારીખ 10/02/2025 ના રોજ આયોજન કરેલ છે. આ ભરતીમાં ઉમેદવારે રાજપીપળા આઈ.ટી.આઈ વસાહત ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જવાનું થશે.
કંપનીનું નામ | સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ / ટ્રેઈની |
જગ્યાઓ | વિવિધ |
નોકરીનું સ્થાન | હાંસલપુર બેચરાજી ગુજરાત |
ઇન્ટરવ્યૂ તારીખ | 10-02-2025 |
ઇન્ટરવ્યૂ સ્થળ | આઈટીઆઈ રાજપીપળા, વડીયા જકાતનાકા પાસે, જીતનગર, રાજપીપળા |
2. નોકરી માટે લાગુ પડતા આઈ.ટી.આઈ ટ્રેડ
જગ્યા ની માહિતી | |
---|---|
1. | ફીટર |
2. | મિકેનિક ડીઝલ એન્જીન |
3. | ઈલેક્ટ્રીશીયન |
4. | મોટર મિકેનિક વ્હીકલ |
5. | મશીનીષ્ટ |
6. | વાયરમેન |
7. | ટર્નર |
8. | ટ્રેકટર મિકેનિક |
9. | ટુલ એન્ડ ડાઇમેકર |
10. | ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક |
11. | વેલ્ડર |
3. Suzuki motor Gujarat Private limited શૈક્ષણિક લાયકાત
1. | ૧. ધો. ૧૦ પાસ (ઓછામાં ઓછા ૪૦ ટકા સાથે) તેમજ ITI (ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે) પાસ કરેલ. |
2. | આઇ.ટી.આઇ પાસ કરેલ વર્ષ : 2018,2019,2020,2021,2022,2023,2024 પાસ NCVT & GCVT બન્ને ચાલશે |
4. પસંદગી પ્રક્રિયા
સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ તથા સરકારશ્રીની સ્કીલ ઇન્ડિયા એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ઉપર જણાવેલ વિવિદ્ય ટ્રેડમાં સને- 2018-2024 વર્ષમાં આઈ.ટી.આઈ પુર્ણ કરેલ હોય તે ઉમેદવાર શૈક્ષણિક અને આઘાર પુરાવા સાથે 10-02-2025 ના રોજ આઈટીઆઈ રાજપીપળા, વડીયા જકાતનાકા પાસે, જીતનગર, રાજપીપળા સવારે 9.00 વાગે ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું રહેશે.
સાથે લાવવાના ડોક્યુમેન્ટ (અસલ અને ઝેરોક્ષ):
(૧) સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર, ધોરણ ૧૦ તથા આઈ.ટી.આઈ. ની માર્કશીટ, પ્રમાણપત્ર
(૨) સરકારી ફોટો આઈ.ડી.પ્રુફ ની નકલ (આધારકાર્ડ, પાનકાર્ડ)
(૩) પાસપોર્ટ સાઈઝ ના ૫ ફોટોગ્રાફ્સ
(૪) બાયોડેટા
સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ભરતીમાં ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક યોગ્યતા, અનુભવ અને ઇન્ટરવ્યુ ને આધારે કરવા માં આવશે. પસંદગી પ્રક્રિયા માટે તમામ તબક્કામાં પ્રદર્શનના આધાર પર અંતિમ નિમણૂક થશે.
5.અગત્યની તારીખો
જાહેરાત તારીખ | 06/02/2025 |
ઇન્ટરવ્યૂ તારીખ | 10/02/2025 |
6. અરજી ફી
આ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.
7. Suzuki motor Gujarat private limited વેતન અને અન્ય સુવિધાઓ
CTC: રૂ . 23300 /-પ્રતિ મહિને રહેશે.
હાથમાં રૂ. 16900 /-પ્રતિ મહિને રહેશે.
રહેવાની તેમજ કેન્ટીનની સુવિધા રાહત દરે આપવામાં આવશે.
૨ જોડી યુનિફોર્મ, ૧ જોડી સેફટી શુઝ
8. વય મર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી 24 વર્ષ સુધીની રાખવામાં આવી છે.
આ ભરતીમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ ભાગ લઈ શકે છે.
9. અગત્યની લીંક
ઓફિશિયલ નોટિફિકેશન | ક્લિક કરો |
નવી આવેલ જોબ ની જાણકારી માટે | ક્લિક કરો |
વોટસઅપ ગ્રુપમાં જોડાવા માટે | ક્લિક કરો |
